ભાષા પસંદ કરો :

ભાષા બદલો

west-bengalASSEMBLY ELECTIONS 2021

292/292 SEATS (147 SEATS TO WIN)

Alliance TMCBJPLEFT+OTH
Wins
+
Leads
2147611
+/- 2015

292/292 SEATS

(147 SEATS TO WIN)

tamil-naduASSEMBLY ELECTIONS 2021

234/234 SEATS (118 SEATS TO WIN)

Alliance DMK+AIADMK+MNM+AMMK+OTH
Wins
+
Leads
15975000
+/- 2015

234/234 SEATS

(118 SEATS TO WIN)

keralaASSEMBLY ELECTIONS 2021

140/140 SEATS (71 SEATS TO WIN)

Alliance LDFUDFBJP+OTH
Wins
+
Leads
994100
+/- 2015

140/140 SEATS

(71 SEATS TO WIN)

assamASSEMBLY ELECTIONS 2021

126/126 SEATS (64 SEATS TO WIN)

Alliance BJP+INC+OTH
Wins
+
Leads
75501
+/- 2015

126/126 SEATS

(64 SEATS TO WIN)

puducherryASSEMBLY ELECTIONS 2021

30/30 SEATS (16 SEATS TO WIN)

Alliance BJP+INC+OTH
Wins
+
Leads
1695
+/- 2015

30/30 SEATS

(16 SEATS TO WIN)

આગળની સ્ટોરી
நாடோடிகள் பட அனன்யாவா இவங்க... ரீசென்ட் கிளிக்ஸ்!

આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

આયેશા તેના પતિ આરિફને ખુબ જ પ્રેમ કરતી હતી. તે આરિફ સિવાય અન્ય યુવક સાથે લગ્ન કરવા ન્હોતી ઈચ્છતી. આયેશાના મામા પ્રમાણે આયેશા બાળપણથી આઈએએસ બનવાનું સપનું હતું.

અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) વટવા (Vatva) વિસ્તારમાં માતા-પિતા સાથે રહેતી આયેશા (Ayesha suicide case) નામની યુવતીએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત (Ayesha suicide video) કરી લીધો છે. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો. આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, 'આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે.' પતિની આવી માંગણી બાદ આયેશાએ આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દીધો હતો. જે બાદમાં તેણીએ નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. કોણ છે આ આરિફ જેના માટે આયેશાએ હસતાં મોઢે મોતને પણ વ્હાલું કર્યું હતું. અને કેવી છે તેની પ્રેમ કહાની?

Published by: ankit patel
First published: March 2, 2021, 9:18 PM IST